Ahmedabad Rickshaw Strike: અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો પહેલો દિવસ, ક્યાંક સેવા ચાલુ તો ક્યાંક મુસાફરોને રસ્તામાં ઉતારાયા
Ahmedabad Rickshaw Strikeના પહેલા દિવસે શહેરમાં મિશ્ર અસર જોવા મળી. વધતા CNGના ભાવ સામે રિક્ષાચાલકોએ બે દિવસીય હડતાળનું એલાન આપ્યું […]










